માથ્થી 18:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 કેમ કે જે ખોવાયેલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે.] Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 માનવપુત્ર ખોવાયેલાંઓને બચાવવા આવ્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 (કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે.) Faic an caibideilપવિત્ર બાઈબલ11 માણસનો દીકરો ખોવાયેલા લોકોને તારવા આવ્યો છે.] Faic an caibideil |