Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 18:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછ્યું “આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 આ સમયે શિષ્યો ઈસુની પાસે આવ્યા અને પૂછયું, ઈશ્વરના રાજમાં સૌથી મહાન કોણ છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તે વખતે શિષ્યો ઈસુ પાસે આવ્યા અને પૂછયુ, “આકાશના રાજ્યમાં મોટું કોણ છે?”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 18:1
13 Iomraidhean Croise  

ત્યારે તેમણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને


પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય.


“પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.


જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].


ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન [આપવા] માં પોતાના કરતાં બીજાને અધિક ગણો.


પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.


Lean sinn:

Sanasan


Sanasan