માથ્થી 14:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 સવારના ત્રણથી છ વાગ્યાના સમયમાં ઈસુ પાણી પર ચાલીને શિષ્યોની પાસે ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ25 સવારના ત્રણ અને છ બાગ્યાની વચ્ચે ઈસુ સરોવરના પાણી પર ચાલતો ચાલતો તેમની પાસે આવ્યો. Faic an caibideil |