માથ્થી 13:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 એ માટે જેમ કડવા દાણા એકત્ર કરવામાં આવે છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે પણ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 જેમ જંગલી ઘાસને એકઠું કરીને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે તેમ અંતના સમયે પણ થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ40 “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે. Faic an caibideil |