માલાખી 3:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તમે શાપ પામીને શાપિત થયા છો; કેમ કે તમે, એટલે આ આખી પ્રજા, મને લૂંટો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 આખો દેશ મને છેતરે છે તેથી તમારા શિર પર શાપ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તમે શાપથી શાપિત થયા છો, કેમ કે તમારી આખી પ્રજાએ, મને લૂંટ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તમે શાપ પામીને શાપિત થયા છો; કારણકે તમે, સમગ્ર પ્રજા, મને લૂંટો છો.” Faic an caibideil |