લૂકની લખેલી સુવાર્તા 9:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ તેમણે તેઓને સખત આજ્ઞા કરી, “એ વાત કોઈને કહેતા ના, ” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પછી ઈસુએ એ વાત કોઈને ન કહેવા સખત તાકીદ કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’” Faic an caibideilપવિત્ર બાઈબલ21 ઈસુએ તેઓને કોઈને પણ નહિ કહેવા માટે ચેતવણી આપી. Faic an caibideil |