લૂકની લખેલી સુવાર્તા 7:50 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 પછી તેમણે તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.50 પણ ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસને લીધે તું ઊગરી ગઈ છે. શાંતિથી જા.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.’” Faic an caibideilપવિત્ર બાઈબલ50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.” Faic an caibideil |