લૂકની લખેલી સુવાર્તા 7:48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 ત્યાર પછી તેમણે એ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ થયાં છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ કરાયાં છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ48 પછી ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા પાપ માફ કરવામાં આવ્યા છે.” Faic an caibideil |