લૂકની લખેલી સુવાર્તા 7:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તેઓ તો છોકરાંના જેવા છે કે, જેઓ ચૌટાઓમાં બેસીને એકબીજાને હાંક મારતાં કહે છે કે, ‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યાં નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 તેઓ તો ચોકમાં રમતાં બાળકો જેવા છે. એક ટુકડી બીજી ટુકડીને બૂમ પાડે છે: ‘અમે તમારે માટે લગ્નનું સંગીત વગાડયું, પણ તમે નાચ્યા નહિ, અમે મૃત્યુગીતો ગાયાં, પણ તમે રડયા નહિ!’ બાપ્તિસ્મા કરનાર યોહાન આવ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેઓ તો છોકરાંનાં જેવા છે કે, જેઓ ચોકમાં બેસીને એકબીજાને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે: ‘અમે તમારે માટે સંગીત વગાડ્યું, પણ તમે નાચ્યા નહિ; અમે કરૂણ ગીત ગાયું, પણ તમે દિલગીર થયા નહિ.’ Faic an caibideil |