લૂકની લખેલી સુવાર્તા 7:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો તેને કહી જણાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 યોહાનના શિષ્યોએ તેને આ બધી બાબતો વિષે વાત કરી. તેણે પોતાના બે શિષ્યોને બોલાવીને તેમને પ્રભુ પાસે પૂછપરછ કરવા મોકલ્યા: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. Faic an caibideil |