લૂકની લખેલી સુવાર્તા 23:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું, “શું આ માણસ ગાલીલનો છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 એ સાંભળીને પિલાતે પૂછયું, “શું આ માણસ ગાલીલવાસી છે?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, ‘આ માણસ ગાલીલના છે?’” Faic an caibideilપવિત્ર બાઈબલ6 પિલાતે આ સાંભળ્યું અને પૂછયું કે, શું ઈસુ ગાલીલનો હતો? Faic an caibideil |