લૂકની લખેલી સુવાર્તા 23:49 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 તેમના સર્વ ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભાં રહીને આ જોતાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.49 ગાલીલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ તેમજ ઈસુના અંગત ઓળખીતાઓ થોડે દૂર ઊભાં હતાં, અને તેઓ આ બધું જોઈ રહ્યાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભા રહીને આ જોતાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ49 ઈસુના નજીકના મિત્રો ત્યાં હતા. ત્યાં કેટલીએક સ્ત્રીઓ ગાલીલમાંથી ઈસુની પાછળ આવી હતા તે પણ ત્યાં હતી. તેઓ વધસ્તંભથી ઘણે દૂર ઊભા રહીને આ જોતી હતી. Faic an caibideil |