લૂકની લખેલી સુવાર્તા 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓએ તેમને પૂછ્યું, “અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તેમણે પૂછયું, “અમે તે ક્યાં તૈયાર કરીએ?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?’” Faic an caibideilપવિત્ર બાઈબલ9 પિતર અને યોહાને ઈસુને કહ્યું કે, “તું આ ભોજનની તૈયારી અમારી પાસે ક્યાં કરાવવા ઈચ્છે છે?” ઈસુએ તેઓને કહ્યું, Faic an caibideil |