Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 21:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એક દરિદ્રી વિધવાને તેમાં બે દમડી નાખતાં તેમણે જોઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેમણે એક ગરીબ વિધવાને પણ તાંબાના બે નાના સિક્કા નાખતી જોઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ, તેણે બે નાના તાંબાના સિક્કા પેટીમાં મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 21:2
2 Iomraidhean Croise  

અને એક દરિદ્રી વિધવાએ આવીને બે દમડી, એટલે એક અધેલો, નાખ્યો.


ત્યારે તેમણે કહ્યું, “હું તમને સાચું કહું છું કે, આ દરિદ્રી વિધવાએ એ બધા કરતાં વધારે નાખ્યું છે;


Lean sinn:

Sanasan


Sanasan