લૂકની લખેલી સુવાર્તા 20:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓએ ઉત્તર આપ્યો કે, “તે ક્યાંથી હતું તે અમે જાણતા નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેથી તેમણે જવાબ આપ્યો, “તેને એ અધિકાર કોના તરફથી મળ્યો તેની અમને ખબર નથી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’” Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેથી તેઓએ ઉત્તર આપ્યો કે, “અમે ઉત્તર જાણતા નથી.” Faic an caibideil |