લૂકની લખેલી સુવાર્તા 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓ ત્યાં હતાં, એટલામાં તેના દિવસ પૂરા થયા, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તે સમયે મિર્યામ સગર્ભા હતી. તેઓ બેથલેહેમમાં હતાં ત્યારે જ તેની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો. તેણે પોતાના પ્રથમ પુત્રને જન્મ આપ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા. Faic an caibideil |