લૂકની લખેલી સુવાર્તા 19:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 જેઓને તેમણે મોકલ્યા તેઓ ગયા, અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓને મળ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 તેઓ ચાલી નીકળ્યા, અને ઈસુએ તેમને કહ્યું હતું તેવું જ તેમને મળ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરું મળ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ32 બે શિષ્યો શહેરમાં ગયા. ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે જ તેઓને વછેરું મળ્યું. Faic an caibideil |