Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 17:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે દાસે તેની આજ્ઞા પાળી માટે તે તેનો આભાર માને છે શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એ હુકમ માન્યા બદલ તમે નોકરનો આભાર માનો છો ખરા?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 નોકર તેનું રોજીંદુ કામ કરવા માટે કોઈ વિશિષ્ટ મહેરબાની પ્રાપ્ત કરતો નથી. તેના માલીકે તેને જે કરવાનું કહેલું તે જ ફક્ત તે કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 17:9
2 Iomraidhean Croise  

તેમ જ આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, ‘અમે નકામા ચાકરો છીએ; કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.’”


એથી ઊલટું, શું તે તેને એમ નહિ કહેશે કે, ‘મારું વાળું તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને પછી તું ખાજેપીજે?’


Lean sinn:

Sanasan


Sanasan