લૂકની લખેલી સુવાર્તા 17:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તેઓએ તેમને પૂછ્યું કે, “પ્રભુ ક્યાં?” તેમણે તેઓને કહ્યું, “જ્યાં મુડદું હશે, ત્યાં ગીધો પણ એકઠાં થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 શિષ્યોએ તેમને પૂછયું, “પ્રભુ, આ બધું ક્યાં બનશે?” ઈસુએ જવાબ આપ્યો, “જ્યાં મડદું પડયું છે ત્યાં ગીધડાં એકઠાં થવાનાં જ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, ‘પ્રભુ, ક્યાં?’ અને ઈસુએ તેઓને કહ્યું કે, ‘જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ37 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રભુ! આ ક્યાં થશે?” ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં મડદું હોય, ત્યાં ગીધો પણ એકઠાં થશે.” Faic an caibideil |