લૂકની લખેલી સુવાર્તા 17:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 ખેતરમાં બે જણ હશે; તેમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે.] ” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 (બે માણસો ખેતરમાં હશે, એક લઈ લેવાશે, અને બીજો પડતો મૂકાશે.) Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,’ Faic an caibideilપવિત્ર બાઈબલ36 બે માણસો એક ખેતરમાં હશે. એક માણસ ઉચકી લેવાશે, અને બીજો માણસ પડતો મૂકાશે.]” Faic an caibideil |