લૂકની લખેલી સુવાર્તા 15:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા માટે તેને મોકલ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તેથી તે તે દેશના કોઈ એક નાગરિકને ત્યાં ક્મ કરવા રહ્યો. તેણે તેને ભૂંડોની દેખભાળ રાખવા પોતાના ખેતરમાં મોકલ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરવા માટે તેને મોકલ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું. તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો. Faic an caibideil |