લૂકની લખેલી સુવાર્તા 14:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 બીજાએ કહ્યું કે, ‘હું સ્ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહિ.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 ત્રીજાએ કહ્યું, ‘મારું હમણાં જ લગ્ન થયું છે, એટલે મારાથી આવી શકાય તેમ નથી.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અન્ય એકે કહ્યું કે, ‘મારું લગ્ન હમણાં જ થયું છે, માટે મારાથી અવાશે નહિ.’” Faic an caibideilપવિત્ર બાઈબલ20 ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’ Faic an caibideil |