Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 કારણ, જ્યાં તમારું ધન છે ત્યાં જ તમારું મન પણ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારુંચિત્ત રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:34
4 Iomraidhean Croise  

કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.


તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો.


પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, રાહ જોઈએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan