Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અમે શું ખાઈશું તથા શું પીશું, એની ચિંતા ન કરો, અને મનમાં સંદેહ ન રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 તમે શું ખાશો કે પીશો એ બાબતની ચિંતા કર્યા કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “તેથી હંમેશા તમે શું ખાશો અને શું પીશો તેના વિષે વિચાર ન કરો. તેના વિષે ચિંતા ન કરો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:29
6 Iomraidhean Croise  

માટે અમે ‍શું ખાઈએ, અથવા શું પીએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો.


તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “એ માટે હું તમને કહું છું કે, [તમારા] જીવને માટે‍ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું; તેમ તમારા શરીરને માટે પણ ન કરો કે, અમે શું પહેરીશું.


માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા તો બીજા વિષે તમે કેમ ચિંતા કરો છો?


કેમ કે જગતના લોકો એ બધાં વાના શોધે છે; પણ તમારા પિતા જાણે છે કે એ વાનાંની તમને અગત્ય છે.


પછી તેમણે તેઓને પૂછ્યું, “જ્યારે થેલી તથા ઝોળી તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?” તેઓએ કહ્યું, “કશાની નહીં.”


Lean sinn:

Sanasan


Sanasan