લેવીય 9:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે. અને તમને યહોવાના ગૌરવનું દર્શન થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 મોશેએ કહ્યું, “પ્રભુએ તમને આ બધું કરવાની આજ્ઞા આપેલી છે; એ માટે કે તમને પ્રભુના ગૌરવનાં દર્શન થાય.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી મૂસાએ કહ્યું, “યહોવાહે તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે, તમને યહોવાહના ગૌરવનું દર્શન થશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેઓને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને આ પ્રમાંણે કરવાનું કહ્યું છે. અને જો તમે એ પ્રમાંણે કરશો એટલે તમને યહોવાના ગૌરવનાં દર્શન થશે.” Faic an caibideil |