લેવીય 9:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને આઠમે દિવસે એમ બન્યું કે, મૂસાએ હારુનને તથા તેના પુત્રોને તથા ઇઝરાયલનઅ વડીલોને બોલાવ્યા; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 પદપ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયો ત્યાર પછી એટલે આઠમે દિવસે મોશેએ આરોન, તેના પુત્રો અને ઇઝરાયલના આગેવાનોને બોલાવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આઠમા દિવસે મૂસાએ હારુનને, તેના પુત્રોને તથા ઇઝરાયલના વડીલોને બોલાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ1 આઠમે દિવસે મૂસાએ હારુનને અને તેના પુત્રોને તથા ઇસ્રાએલના વડીલોને બોલાવ્યા. Faic an caibideil |