લેવીય 8:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેણે પાણીથી તેનાં આંતરડાં તથા પગ ધોયાં. અને મૂસાએ વેદી પર આખા ઘેટાનું દહન કર્યું; તે સુવાસને માટે દણનીયાર્પણ હતું. તે યહોવાને માટે હોમયજ્ઞ હતું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા અને વેદી પર આખા ઘેટાંનું દહન કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબનું એ દહનીયાર્પણ હતું. તે યહોવાહને સારુ હોમયજ્ઞ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ21 તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા પછી આખા ઘેટાને વેદીમાં હોમી દીધો. યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા મુજબનું એ દહનાર્પણ હતું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થયા. Faic an caibideil |