લેવીય 5:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તે પાપાર્થાર્પણના રક્તમાંનું વેદીની બાજુ પર છાંટે; અને બાકીનું રક્ત વેદીના થડમાં નીતરી જવા દે; તે પાપાર્થાર્પણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ત્યાર પછી તેણે તેમાંથી થોડું રક્ત યજ્ઞવેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. એ તો પાપ દૂર કરવા માટેનું અર્પણ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી તેણે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત વેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દેવું. એ પાપાર્થાર્પણ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 પછી તેનું થોડું લોહી વેદીની બાજુ પર છાંટવું. અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દેવું એ પાપાર્થાર્પણ છે. Faic an caibideil |