લેવીય 3:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તથા બન્ને ગુરદા તથા તેઓ પરની ચરબી જાંઘો પાસ હોય છે તે, તથા ગુરદા સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 બન્ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી તથા કલેજાનો ચરબીયુક્ત ભાગ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 બન્ને મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને મૂત્રપિંડ સાથે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 બંને મૂત્રપિંડો અને તેમના પરની કમર પાસેની ચરબી, કાળજા અને મૂત્રપિંડો પરની ચરબી, Faic an caibideil |