Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તમે મારા સાબ્બાથો પાળો, ને મારા પવિત્રસ્થાનની મર્યાદા રાખો, હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 મારા સાબ્બાથ પાળો અને મારા પવિત્રસ્થાનને માન આપો. હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તમારે મારા વિશ્રામવાર પાળવા અને મારા પવિત્રસ્થાનની પવિત્રતાને માન આપવું, હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તમાંરે માંરા વિશ્રામવાર પાળવા અને માંરા મુલાકાતમંડપની પવિત્રતા જાળવવી, હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:2
3 Iomraidhean Croise  

સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ.


“વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે જરૂર મારા વિશ્રામવારો પાળો; કેમ કે તમારી પેઢી દરપેઢી મારી ને તમારી વચ્ચે તે‍ ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.


તમે મારા સાબ્‍બાથો પાળો, ને મારા પવિત્રસ્‍થાનની અદબ રાખો; હું યહોવા છું.


Lean sinn:

Sanasan


Sanasan