લેવીય 25:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને દેશના વિશ્રામથી તો તારે માટે ખોરાક નીપજશે. તેની સર્વ ઊપજ તારો તથા તારા દાસનો તથા તારી દાસીનો તથા તારા પરદેશીનો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 જો કે તે વર્ષે જમીનમાં કશું વાવવામાં આવશે નહિ તો પણ તે તમારે માટે તેમજ તમારા ગુલામો, મજૂરો, તમારી મધ્યે વસતા પરદેશીઓ, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એ વિશ્રામના વર્ષમાં ખેડ્યા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમારો, તમારા દાસ, દાસીઓનો, તમારા મજૂરોનો અને તમારી મધ્યે વસતા પરદેશીઓનો તે ખોરાક થશે; Faic an caibideilપવિત્ર બાઈબલ6 “એ વિશ્રામના વર્ષમાં ખેડયા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમને તેમજ તમાંરાં સ્ત્રીપુરુષ, ચાકરોને, તમે મજૂરીએ રાખેલા માંણસોને, તમાંરા ઘરમાં રહેતા વિદેશીઓને, Faic an caibideil |