લેવીય 25:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને જો લેવીઓમાંનો કોઈ છોડાવનાર હોય, તો વેચાયેલું ઘર તથા વતનનું નગર જુબિલીને વર્ષે છૂટે; કેમ કે લેવીઓનાં નગરોનાં ઘર એ તો ઇઝરાયલી લોકો મધ્યે તેમનું વતન છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 જો કોઈ લેવી નગરમાંનું પોતાનું મકાન વેચી દે અને પાછું ન ખરીદે તો ઋણમુક્તિના વર્ષમાં તે તેને પાછું મળે. કારણ, લેવીઓનાં નગરમાંનાં તેમનાં મકાન તે તો ઇઝરાયલીઓ મધ્યેની તેમની કાયમી મિલક્ત છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જ્યુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇઝરાયલમાંની સંપત્તિ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ33 જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇસ્રાએલમાંની મિલકત છે. Faic an caibideil |