લેવીય 25:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પણ જો તે પાછું લેવા તે અશક્ત હોય, તો તેણે કે વેચ્યું હોય તે, જેણે તે ખરીદ્યું હોય તેની પાસે, જ્યુબિલીના વર્ષ સુધી રહે. અને જ્યુબિલીમાં તે છૂટે, ને તે પોતાના વતનમાં પાછો આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 હવે જો તે જમીન ફરીથી ખરીદી શકવા સમર્થ ન હોય તો ઋણમુક્તિના વર્ષ સુધી તે ખરીદનારની પાસે રહે. ઋણમુક્તિના વર્ષે તો તે મૂળ માલિકને પાછી મળે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પરંતુ જો તે જમીન પાછી લેવા સક્ષમ ન હોય તો જ્યુબિલીના વર્ષ સુધી જે માણસે તેને ખરીદી હોય તેની પાસે તે રહે. જ્યુબિલીના વર્ષે જે માણસે જમીન વેચેલી તેને એટલે તેના મૂળ માલિકને પાછી આપવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઈબલ28 અસલ માંલિક જમીનને ન છોડાવી શકે તો તે જમીન જુબિલીના વર્ષ સુધી ખરીદનાર પાસે રહે; પણ જુબિલી વર્ષમાં તે જમીન અસલ માંલિકને પાછી આપી દેવી. Faic an caibideil |