Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તમે આઠમે વર્ષે વાવશો, ને જૂની પેદાશના સંગ્રહમાંથી ખાશો. નવમા વર્ષની પેદાશ ઘેર નહિ આવે ત્યાં સુધી તમે જૂના સંગ્રહમાંથી ખાશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 આઠમે વર્ષે તમે વાવણી કરશો ત્યારે આગલા વર્ષના પાકમાંથી તમે ખાતા હશો અને નવમા વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યારે પણ તમે સંઘરેલું જૂનું અનાજ જ ખાતા હશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તમે આઠમે વર્ષે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના સંગ્રહ કરેલા પાકમાંથી ખાશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તમે આઠમે વરસે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના પાકમાંથી તમે ખાશો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:22
6 Iomraidhean Croise  

અને તારે માટે આ ચિહ્‍ન થશે:’આ વર્ષે પોતાની મેળે નીપજેલું ધાન્ય તમે ખાશો, ને બીજે વર્ષે એમાંથી જ નીપજેલું ધાન્ય તમે ખાશો; અને ત્રીજે વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઊપજ ખાશો.


અને છઠ્ઠે દિવસે એમ થશે, કે તેઓ ઘેર જે લાવે તે રાંધે, ને તેઓ રોજ ભેગું કરતા હોય તે કરતાં તે બમણું થશે.”


તારે માટે આ ચિહ્ન થશે:આ વર્ષે પોતાની મેળે નીપજેલું [ધાન્ય] તમે ખાશો, અને બીજા વર્ષે એના પીલામાંથી નીપજેલું [ધાન્ય] તમે ખાશો; અને ત્રીજા વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઊપજ ખાશો.


અને જમીન સદાને માટે વેચાય નહિ; કેમ કે જમીન મારી જ છે; કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો.


અને તમે જૂનું તથા ઘણા વખતથી સંગ્રહ કરી રાખેલું અન્‍ન ખાશો, ને નવું [અન્‍ન] પાકવાના કારણથી તમે જૂનું બહાર કાઢી નાખશો.


Lean sinn:

Sanasan


Sanasan