લેવીય 25:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તો છઠ્ઠે વર્ષે તમારા ઉપર મારો આશીર્વાદ આવે, એવું હું ફરમાવીશ, ને તે [વર્ષે] ત્રણ વર્ષ ચાલે એટલી પેદાશ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પરંતુ પ્રભુ છઠ્ઠા વર્ષને આશિષ આપશે એટલે ત્રણ વર્ષ ચાલે તેટલો પાક ઉતરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 સાંભળો, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલાં મબલખ પાકથી આશીર્વાદિત કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ21 તેનો ઉત્તર આ છે, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલા મબલખ પાકથી આશીર્વાદિત કરીશ. Faic an caibideil |