લેવીય 25:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 કેમ કે એ તો જ્યુબિલી છે. તેને તમારે પવિત્ર ગણવી; તે વર્ષમાં ઊપજેલું તમે ખેતરમાંથી ખાશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 કારણ, એ તો ઋણમુક્તિનું વર્ષ છે અને તમારે તેને પવિત્ર પાળવાનું છે. પણ ખેતી કર્યા વિનાના ખેતરમાંથી જે આપમેળે ઊગે તે સીધેસીધું ખોરાક માટે ઉપયોગમાં લેવાનું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કારણ, એ તો જ્યુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમારે ખાવો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 કારણ, તમાંરા માંટે એ રણશિંગડાનું પવિત્ર મુક્તિવર્ષ છે, અને તમાંરે તેને પવિત્ર રાખવાનું છે એટલે એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમાંરે ખાવાના ઉપયોગમાં લેવો. Faic an caibideil |