લેવીય 24:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તુમ યહોવાની સમક્ષ શુદ્ધ મેજ પર તેઓની બે હાર કર, એટલે હારદીઠ છ છ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પછી તેને પ્રભુ સમક્ષ શુદ્ધ સોનાની મેજ પર છ છની બે હારમાં ગોઠવ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમારે તે બાર રોટલી શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવાહની સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તમાંરે તે બાર રોટલા શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવા સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવા. Faic an caibideil |