લેવીય 24:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને જો કોઈ માણસ પોતાના પડોશીને [શરીરે] ખોડ થાય એવું કંઈ કરે, તો જેમ તેણે કર્યું હોય તેમ જ તેને કરવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 “જો કોઈ બીજાને ઇજા પહોંચાડે તો તેને તેવી જ ઇજા પહોંચાડવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જો કોઈ વ્યક્તિ તેના પડોશીને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તેવું જ તેને કરવું: Faic an caibideilપવિત્ર બાઈબલ19 “જો કોઈ વ્યક્તિ અન્યને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તે તેને કરવું: Faic an caibideil |