લેવીય 24:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને જે જન કોઈ મનુષ્યને પ્રાણઘાતક માર મારે, તે નક્કી માર્યો જાય; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 “જો કોઈ ખૂન કરે તો તેને મોતની સજા ફટકારવામાં આવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અને જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મૃત્યુદંડ આપવો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 “જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મોતની સજા કરવી. Faic an caibideil |