લેવીય 24:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો, એ માટે કે [તેને શું કરવું] તે યહોવાના મુખથી તેમને જણાવવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 જ્યાં સુધી પ્રભુનો ચુકાદો ના આવે ત્યાં સુધી તેમણે તેને ચોકીપહેરા નીચે રાખ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહોવાહથી તેમની ઇચ્છા જણાવવામાં ન આવે ત્યાં સુધી તેઓએ તેને ચોકીમાં રાખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 યહોવાનો ચૂકાદો ના આવે ત્યાં સુધી તેને ચોકી પહેરા હેઠળ રાખવાનું નક્કી થયું. Faic an caibideil |