લેવીય 23:44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને મૂસાએ ઇઝરાયલી લોકોને યહોવાનાં મુકરર પર્વોનું વર્ણન કરી બતાવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.44 આ રીતે મોશેએ પ્રભુના માનમાં ઉજવવાનાં ધાર્મિક પર્વો માટે એ નિયમો ઇઝરાયલી લોકને આપ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 મૂસાએ યહોવાહે મુકરર કરેલા પર્વો વિષે ઇઝરાયલીઓને કહી જણાવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ44 મૂસાએ યહોવાના માંનમાં પાળવાના ઉત્સવોને લગતા નિયમો ઇસ્રાએલના તમાંમ લોકોને જણાવ્યા. Faic an caibideil |