Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 21:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16-17 પ્રભુએ મોશેને કહ્યું, “તું આરોનને આમ કહે: ખોડખાંપણવાળા એવા તારા કોઈપણ વંશજે મને ધાન્યઅર્પણ ચડાવવું નહિ. આ વંશપરંપરાગત પાળવાનો નિયમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહોવાહે મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 21:16
2 Iomraidhean Croise  

અને તે પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને વટાળે નહિ; કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવા હું છું.”


“હારુનને એમ કહે કે, વંશપરંપરા તારા સંતાનમાં જે કોઈ ખોડવાળો હોય તે પોતાના ઈશ્વરની રોટલી ચઢાવવા [વેદીની] પાસે આવે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan