લેવીય 20:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને જો કોઈ પુરુષ પોતાની ભાભીને રાખે, તો એ ભ્રષ્ટાચાર છે, તેણે પોતાના ભાઈની લાજ લીધી છે; તેઓ નિ:સંતાન રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 જો કોઈ પુરુષ પોતાની ભાભીને પરણે તો તેણે વિધિગત રીતનું અશુદ્ધ કાર્ય કર્યું છે. તેણે પોતાના ભાઈને કલંક લગાડયું છે. તે બન્ને નિ:સંતાન રહેશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે લગ્ન કરે તો તે અપવિત્ર ગણાય; કેમ કે તેણે એના ભાઈને કલંક લગાડયું છે. એ બન્ને નિઃસંતાન અવસાન પામશે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 “જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે પરણે તો તે વ્યભિચાર ગણાય; તેણે એના ભાઈને કલંક લગાડયું છે એ બંને નિઃસંતાન રહેશે. Faic an caibideil |