લેવીય 20:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને જો કોઈ પશુની પાસે જઈને તેની આગળ સૂએ, તો તે સ્ત્રીને તથા તે પશુને તારે મારી નાખવાં; તેઓ નક્કી માર્યા જાય; તેઓનું લોહી તેઓને માથે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 જો કોઈ સ્ત્રી પ્રાણીની સાથે સમાગમ કરવા પ્રયત્ન કરે તો તે બન્નેને મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અને જો કોઈ સ્ત્રી કોઈ પશુ સાથે શારીરિક સંબંધ કરે, તો તે સ્ત્રીને અને પશુને બન્નેને મારી નાખવાં કારણ, તેઓનો દોષ એ સજાને લાયક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 અને જો કોઈ સ્ત્રી કોઈ પશુ સાથે જાતીય સંબંધ કરે, તો તે સ્ત્રીને અને પશુને બંનેને માંરી નાખવાં કારણ, તેઓ એ જ શિક્ષાને લાયક છે. Faic an caibideil |