લેવીય 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તારે તેને ભાંગવું, ને તેના કકડા કરીને તે પર તેલ રેડવું; તે ખાદ્યાર્પણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તમારે તેના ટુકડા કરી તે પર તેલ રેડવું અને પછી તેને ધાન્ય અર્પણ તરીકે ચડાવવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તારે તેના ભાગ કરીને ટુકડા કરવા અને તેના પર તેલ રેડવું. આ ખાદ્યાર્પણ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેના ટુકડા કરીને તેના પર તેલ રેડવું; એ ખાદ્યાર્પણ છે. Faic an caibideil |