લેવીય 19:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને તમારે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળવા, ને તેઓને અમલમાં લાવવા; હું યહોવા છું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 મારા બધા નિયમો અને આજ્ઞાઓ પાળજો. હું પ્રભુ છું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તમારે મારા બધા જ નિયમો, આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરવું. તેને અમલમાં લાવવા. હું યહોવાહ છું.’” Faic an caibideilપવિત્ર બાઈબલ37 “તમાંરે માંરા બધા જ નિયમો આજ્ઞાઓ અને માંરી વિધિઓ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપવું અને કાળજીપૂર્વક તેનું પાલન કરવું અને તેમનો અમલ કરવો, કારણ, હું યહોવા છું.” Faic an caibideil |