લેવીય 19:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તમે ઇનસાફ કરવામાં, લંબાઈના માપમાં વજનના માપમાં, કે [કોઈ પણ] માપમાં, દગો ન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 “લંબાઈ કે વજન કે તોલના માપમાં કોઈને છેતરશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તમે ન્યાય કરો ત્યારે લંબાઈના માપમાં અને વજનના માપમાં ખોટા માપનો ઉપયોગ કરવો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ35 “તમાંરે લોકોનો ન્યાય કરતી વખતે નિષ્પક્ષ રહેવું. લંબાઈ માંપવામાં, કે વસ્તુઓનું વજન કરવામાં અને માંપવામાં ખોટાં માંપ વાપરી કોઈની સાથે છેતરપિંડી કરવી નહિ. Faic an caibideil |