Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 18:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને કોઈ પશુની સાથે કુકર્મ કરીને તું પોતાને અશુદ્ધ ન કર, કોઈ સ્‍ત્રી પણ જાનવરની સાથે કુકર્મ કરવાને તેની સામે ઊભી ન રહે, તે વિપરીત કર્મ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 કોઈ પુરુષ કે સ્ત્રીએ કોઈ પ્રાણી સાથે સમાગમ કરવો નહિ; એ તો વિકૃતિ છે અને તે તમને વિધિગત રીતે અશુદ્ધ બનાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તમારે કોઈ પશુ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ ન કરીને પોતાને અશુદ્ધ ન કરવો. કોઈ સ્ત્રીએ કોઈ પશુ સાથે શારીરિક સંબંધ ન કરવો, એ વિકૃતિ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “તમાંરે કોઈ માંદા પશુ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ ન કરવો, એથી તમે અશુદ્ધ થશો, કોઈ સ્ત્રીએ કોઈ નર પશુ સાથે જાતીય સંબંધ ન કરવો, એ વિકૃતિ છે, તે ભયંકર દુષ્ટતા છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 18:23
5 Iomraidhean Croise  

તું જાદુગરેણને જીવતી રહેવા ન દે.


જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નક્કી માર્યો જાય.


અને જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુની સાથે વ્યભિચાર કરે, તો તે બન્‍ને નક્કી માર્યા જાય; તેઓએ અસ્વાભાવિક કૃત્ય કર્યું છે; તેમનું લોહી તેમને માથે.


‘જે કોઈ પણ જાતના જાનવરની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, આમીન.’


Lean sinn:

Sanasan


Sanasan