Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 18:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તારી પુત્રવધુની આબરૂ તું ન લે, તે તારા દીકરાની પત્ની છે, તું તેની આબરૂ ન લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તમારે તમારી પુત્રવધુ સાથે સમાગમ કરવો નહિ; એ તો તમારા પુત્રની પત્ની છે; તેની આબરુ લેવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તારે તારી પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તારા પુત્રની પત્ની છે. તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “તમાંરે તમાંરી પુત્રવધૂ સાથે જાતીય સંબંધ ન કરવો, તે તમાંરા પુત્રની પત્ની છે, તમાંરે તેને કલંકિત ન કરવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 18:15
4 Iomraidhean Croise  

અને યહૂદાએ તે [મારાં પોતાનાં છે એમ] કબૂલ કરીને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે; કારણકે મેં તેને મારા દિકરા શેલાને ન આપી.” અને તેણે તેને ફરીથી ન જાણી.


એકે પોતાના પડોશીની સ્ત્રી સાથે કુકર્મ કર્યું છે; અને બીજાને લંપટતાથી પોતાની પૂત્રવધૂને ભ્રષ્ટ કરી છે; અને ત્રીજાએ પોતાની બહેનની એટલે પોતાની પિતાની દીકરીની અબરુ લીધી છે.


અને જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુની સાથે વ્યભિચાર કરે, તો તે બન્‍ને નક્કી માર્યા જાય; તેઓએ અસ્વાભાવિક કૃત્ય કર્યું છે; તેમનું લોહી તેમને માથે.


Lean sinn:

Sanasan


Sanasan