Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 18:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તારા પિતાની પત્નીની દીકરી એટલે તારા પિતાના પેટની દીકરી, એ તારી બહેન છે, તેની આબરૂ તું ન લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તમારે તમારા બાપની પત્નીથી થયેલ પુત્રી સાથે સમાગમ કરવો નહિ; એ તો તમારી બહેન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તારે તારા પિતાની પત્નીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. તે તારી બહેન છે અને તારે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “તમાંરે તમાંરાં પિતાની પત્નીને તમાંરા પિતાથી થયેલ પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ ન કરવો, તે તમાંરી બહેન છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 18:11
4 Iomraidhean Croise  

તેણે તેને ઉત્તર આપ્યો, “નહિ, મારા ભાઈ, મારા પર બળત્કાર કરશો નહિ, કેમ કે ઇઝરાયલમાં એવું કંઈ થવું ન જોઈએ. એવી મૂર્ખાઈ તમે ન કરો.


તારા દીકરાની દીકરીની, કે તારી દીકરીની આબરૂ તું ન લે, કેમ કે તેઓની આબરૂ એ તારી જ [આબરૂ] છે.


તારા પિતાની બહેનની આબરૂ તું ન લે, તે તો તારા પિતાની નજીકની સગી છે.


તારી બહેનની, એટલે તારા પિતાની દીકરીની કે તારી માની દીકરીની આબરૂ તું ન લે, પછી તે ઘરમાં જન્મેલી હોય કે બહાર જન્મેલી હોય.


Lean sinn:

Sanasan


Sanasan